*શ્રીમાળીસોની જીજ્ઞાબેન પરેશકુમાર મનહરલાલ ના સુપુત્ર ચિ. જ્યોત પરેશકુમાર સોની અમદાવાદ, (હાલ Bombay job કરે છે) ને બી.ટેકમાં સેકન્ડ રેન્ક મેળવી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ના હસ્તે સિલ્વર મેડલ એનાયત કરવામાં આવ્યો છે,* *આ સિદ્ધિ થી ફક્ત ચી. જ્યોત ની નહિ પણ, તેના સમગ્ર પરિવાર ની સાથે સાથે શ્રીમાળી સોની સમાજનું ગૌરવ પણ ખુબ વધાર્યું છે*…
*શ્રી સાબરકાંઠા શ્રીમાળી સોની કેળવણી મંડળ ચી. જ્યોત ને ખુબ ખુબ અભિનંદન પાઠવે છે*
ભારત ન્યૂઝ પરિવાર તર્ફે જ્યોત ને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ ????????????.