ભારત ન્યૂઝ1 અમદાવાદ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રેરિત”મારી માટી મારો દેશ”કાર્યક્રમ અંતર્ગત સુરત શહેર ખાતે 30 વોર્ડના મોટા કળશથી શણગારેલા 30 ટેમ્પોનું પ્રસ્થાન ભાજપા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ઝંડી બતાવીને કરાવ્યું.
क्या आप भारत के जागृत और देशभक्त नागरिक हैं।अगर आप है तो हमारे न्यूज चैनल्स के साथ जुड़कर आप अपने क्षेत्र के तहसील क्षेत्र पंचायत, जिला क्षेत्र पंचायत और राज्य के सामाजिक, धार्मिक, राजनीतिक, शैक्षणिक संस्थाओं, सहकारिता, कृषि क्षेत्र और अन्य सभी क्षेत्रों के समाचार भेजकर पत्रकार और हमारी न्यूज चैनल्स के प्रेस प्रतिनिधि बन सकते हैं और आप अपने राज्य में जनजागृति बढ़ाने में अपना योगदान दे सकते हैं।हमारे साथ जुड़ने के लिए नीचे दिए गए लिंक पर आप जुड़कर अपना सहयोग प्रदान कर सकते हैं।???????????????????????????????? *ભારત ન્યૂઝ 1 ચેનલ ને સબસ્ક્રાઈબ કરવા નીચે આપેલ લિંક પર ક્લિક કરો.* *વેબ પોર્ટલ ચેનલ :-*https://bharatnews1.com *યુટ્યુબ ચેનલ :-*https://www.youtube.com/@BharatNews1-23* *ટેલીગ્રામ ચેનલ :-*https://t.me/bharatnews1newschannel *વોટ્સઅપ ચેનલ :-*https://chat.whatsapp.com/IBZfYz989diHkQlutWcHjO *ફેસબુક પેજ :-* https://www.facebook.com/profile.php?id=100095691483970&mibextid=ZbWKwL
આ પ્રસંગે ગુજરાત રાજ્યના ગૃહમંત્રીશ હર્ષભાઈ સંઘવી, રાજ્ય સરકારના મંત્રી મુકેશભાઈ પટેલ, શહેર પ્રમુખ નિરંજનભાઈ ઝાંઝમેરા, ધારાસભ્યો સંદીપભાઈ દેસાઈ, પ્રવીણભાઈ ઘોઘારી, મનુભાઈ પટેલ, અરવિંદભાઈ રાણા, પૂર્ણેશભાઈ મોદી,પ્રદેશ મંત્રી શીતલબેન સોની, શહેર મહામંત્રી મુકેશભાઈ દલાલ કિશોરભાઈ બિંદલ, કાળુભાઈ ભીમનાથ, મેયર દક્ષેશભાઈ માવાણી, ડેપ્યુટી મેયર નરેન્દ્રભાઈ પટેલ,સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજનભાઈ પટેલ, શાસક પક્ષના નેતા શ્રીમતી શશીબેન ત્રિપાઠી, કોર્પોરેટરો તેમજ પદાધિકારીઓ સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
મિહિરકુમાર શિકારી,બ્યુરોચીફ ગુજરાત