ભારત ન્યૂઝ 1 બ્યુરોચીફ ગુજરાત
કર્ણાવતીમાં સંઘ કાર્યલય ખાતે પરમ પૂજ્ય માનનીય સરસંઘચાલક મોહન ભાગવતજી ને જૈન વિરાટ સામૂહિક રથયાત્રા માટે આમંત્રણ આપવામાં આવ્યું. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ મોહન ભાગવતજી પાસે થી આર્શીવચન સાથે માર્ગદર્શન મેળવ્યું.
क्या आप भारत के जागृत और देशभक्त नागरिक हैं।अगर आप है तो हमारे न्यूज चैनल्स के साथ जुड़कर आप अपने क्षेत्र के तहसील क्षेत्र पंचायत, जिला क्षेत्र पंचायत और राज्य के सामाजिक, धार्मिक, राजनीतिक, शैक्षणिक संस्थाओं, सहकारिता, कृषि क्षेत्र और अन्य सभी क्षेत्रों के समाचार भेजकर पत्रकार और हमारी न्यूज चैनल्स के प्रेस प्रतिनिधि बन सकते हैं और आप अपने राज्य में जनजागृति बढ़ाने में अपना योगदान दे सकते हैं।हमारे साथ जुड़ने के लिए नीचे दिए गए लिंक पर आप जुड़कर अपना सहयोग प्रदान कर सकते हैं।???????????????????????????????? *ભારત ન્યૂઝ 1 ચેનલ ને સબસ્ક્રાઈબ કરવા નીચે આપેલ લિંક પર ક્લિક કરો.* *વેબ પોર્ટલ ચેનલ :-*https://bharatnews1.com *યુટ્યુબ ચેનલ :- *https://www.youtube.com/@BharatNews1-23* *ટેલીગ્રામ ચેનલ :- *https://t.me/bharatnews1newschannel *વોટ્સઅપ ચેનલ :- *https://chat.whatsapp.com/IBZfYz989diHkQlutWcHjO *ફેસબુક પેજ :- * https://www.facebook.com/profile.php?id=100095691483970&mibextid=ZbWKwL *भारत न्यूज़ 1 चैनल को सब्सक्राइब करने के लिए नीचे दिए गए लिंक पर क्लिक करें।* *वेब पोर्टल चैनल:-* http://www.bhartnews1.com *यूट्यूब चैनल:- * https://www.youtube.com/@BharatNews1-23 *टेलीग्राम चैनल :- *https://t.me/bhartnews1newschannel *व्हाट्सएप चैनल :-*https://chat.whatsapp.com/IBZfYz989diHkQlutWcHjO *फेसबुक पेज:- *https://www.facebook.com/profile.php?id=100095691483970&mibextid=ZbWKwL
સમગ્ર જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાગચ્છ શ્રી મહાસંઘના પ્રમુખ મહેન્દ્રભાઈ શાહ, પ્રણવભાઈ શાહ અને વિરેશભાઈ શેઠ ,રીતેશ શાહ સાથે મળીને જૈન શાસનની પરંપરાગત રીતભાત થી ભાગવતજીનું સન્માન કર્યું.